હોબીવિશ્વ

મગર - ઓરીગામી
ઘોડો બનાવ્યો , તે પહેલાં આમ તો ઝીબ્રા માટેની રીત મળી હતી. એ ચોપડીમાં આગળ જોતાં ‘મગર’ બનાવવાની રીત પણ મળી આવી.

આજે એની ઉપર હાથ અજમાવ્યો અને જોઈ લો આ ભયાનક મગર…

ઓરીગામી - મગર

આ બધાં મોડલ - ઝીબ્રા, અલ્પાકા, ઘોડો અને મગર બનાવવા બે ચોરસ કાગળ જોઈએ છે.

અલ્પાકા - ઓરીગામી
ઘોડો બનાવતાં પહેલાં આ મોડલ બનાવ્યૂ હતું. દીકરીના દીકરાને બતાવતાં તેણે કહ્યું ,” આ તો ઊંટ જેવું લાગે છે.” માટે એની ડોકને થોડોક વળાંક આપ્યો હતો; અને કાંઈક ઘોડા જેવું મોડલ બન્યું!

પણ પછી વિચારે ચઢી ગયો કે, આ ઊંટ અને ઘોડાની વચ્ચેના પ્રાણીને શું કહેવાય?

અને તરત પેરૂ દેશની તાજેતરમાં વાંચેલી વિગત યાદ આવી ગઈ. અરે! આ તો અલ્પાકા બન્યું છે.

જોઈ લો આ અલ્પાકાને …

ઓરીગામી - અલ્પાકા

ઘોડો - ઓરીગામી
વલીભાઈની સાથે પાટણ ગયો હતો; ત્યારે તેમના ભત્રીજા અને આંખોના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર અનીસ મુસા પાસે આંખો તપાસાવી હતી - અલબત્ત મફતમાં જ!  અને સાથે બોનસમાં સરસ મઝાના, એક્સ-રે ફિલ્મના રક્ષણ માટે સાથે આવતા, પીળા રંગના, ખાનદાન કાગળોનું બંડલ પણ સાવ મફતમાં મેળવી લીધું હતું!

કેવો પાક્કો અમદાવાદી?

જો કે, અહીં ડો. અનિસ મુસાની ખાનદાનિયત કે, મફતના મહિમા કરતાં - અથવા આ અમાદાવાદી જણની ફિલમ ઉતારવા કરતાં, એ કાગળની ખાનદાની ફોકસમાં છે. (કેન્દ્ર સ્થાને?)

એમ કેમ?

હું ઓરીગામીનું કોઈ નવું મોડલ બનાવું;  તે્નો ત્રણ ચાર વખત મહાવરો સાદા કાગળ વાપરીને કરું; પછી આ ખાનદાન કાગળમાંથી મોડલ બનાવું - કેમેરામાં ઝડપવા અને અહીં મૂકવા. એના ફોલ્ડે, ફોલ્ડે ડો.અનીસ મુસા અને એમના આખા ખાનદાનને અંતરના આશિષ આપમેળે દિલમાંથી સરતા રહે છે. એ કાગળની કુમાશ અને છતાં કડકપણું ઓરીગામી માટે એકદમ શ્રેષ્ઠ હોય છે. ને પીળો રંગ હોવાના કારણે કેમેરામાં ઝડપાતું ચિત્ર પણ ઉમદા ઉપસી આવે છે.

કેટલાય સમયથી ઓરીગામીનો ઘોડો બનાવવા મન હતું; પણ કોઈ રીત મળતી ન હતી. આખરે હમણાં જૂના કાગળો ફંફોસતાં ઝીબ્રા બનાવવાની રીત મળી આવી. ઝીબ્રા તો ખાસ આકર્ષક ન બન્યું; પણ એ જ ખાનદાનનો ઘોડો બનાવવા સૂઝ્યું. થોડાક જ ફેરફાર અને સરસ મઝાનો ઘોડો ઊભરી આવ્યો.

લો બન્ને મોડલ હાજર છે.

ઓરીગામી ઝીબ્રા

ઓરીગામી ઘોડો

શિકારા
કાશ્મીરની શિકારા હોડી - વાઈકિંગ હોડીમાંથી રૂપાંતર…

માઈનસ્વીપર
ઘણા વખત પછી કોમ્પ્યુટર પર મળતી આ રમત રમવાનો લ્હાવો લીધો. દરેક રમતની જેમ આ પણ ચાન્સની રમત તો છે જ. પણ રમવામાં ઠીક ઠીક કૌશલ્ય માંગી લે છે. ( સ્કીલ વધારે નેચરલ લાગશે, નહીં? ! )

પણ અહીં એનો ઉલ્લેખ એક ખાસ શક્યતા ઊભી થવાના કારણે સર્જાયો.

આજે એક રમત રમ્યો. બધાં માઈન શોધી કાઢ્યા, પણ કોમ્પ્યુટર દાદાએ આ દાદાને અભિનંદન ન આપ્યા!

કારણ ?

એક વધારે માઈન શોધી હતી. એટલે કે, એક ખાનાંને ખોટી રીતે માઈન ગણ્યું હતું.

એક માઈન વધારે!

હવે ખરી આપદા શરૂ થઈ. કઈ માઈન ખોટી ?

અને ઘણી લમણાંઝીક બાદ, એ ગોતી કાઢી, અને જંગ જીતાણો !!

હવે બરાબર!

અને દાદાએ દાદાને અભિનંદન આપ્યા!

પેન્ગ્વીનમાંથી પ્લેન - ઓરીગામી
પેન્ગ્વીન બનાવતો હતો , અને એમ લાગ્યું કે, એના ફોલ્ડમાં થોડોક ફેર કરવાથી પ્લેન બની જાય. થોડાક જ ફેરફાર કર્યા, અને લો! બે જુદી જુદી ડિઝાઈનના પ્લેન બની ગયા.

ત્રિકોણાકાર ટોપી - ઓરીગામી

ઓરીગામી - પેન્ગ્વીન

ઓરીગામી - લોબ્સ્ટર

સ્પાઈડર સોલિટેર - બે શક્યતાઓ
કોમ્યુટર પર પત્તાંની રમત રમવી, એ કદાચ સૌ આધુનિકોનું નિર્દોશ વ્યસન હશે.

મારું તો છે જ!

પણ આ વ્યસનને નવી નવી શક્યતાઓ ઊભી કરવાની હોબી પણ બનાવી શકાય.

મારી ‘ફ્રીસેલ’ રમતની આવી હોબી અંગે અવલોકનો લખ્યાં છે …. -  ૧  - ;  -  ૨  -

એનાં ચિત્રો આ રહ્યાં …

સાત પતાં જ લક્ષ્ય સ્થાન પર.

ચાર પતાં જ લક્ષ્ય સ્થાન પર.

બે પતાં જ લક્ષ્ય સ્થાન પર.

સ્પાઈડર સોલિટેરમાં શક્ય ઉકેલ નજીક હોય અને છતા બને  તેટલાં પત્તાં પૂરી જોડી બનાવ્યા વિના બાકી રહે તેવી બે શક્યતાઓ ઊભી કરી શક્યો …

લો ! આ જોઈ લો.

ચાર  જોડી બાકી

પાંચ જોડી બાકી